ABP News

IND Vs Pakistan Match:ભારતની જીત માટે હવન પૂજન, જુઓ ચાહકોમાં કેવો છે ઉત્સાહ? Watch Report

Continues below advertisement

IND Vs Pakistan Match:ભારતની જીત માટે હવન પૂજન, જુઓ ચાહકોમાં કેવો છે ઉત્સાહ? Watch Report 
 

ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 માં વિજયી શરૂઆત કરી. ટૂર્નામેન્ટની બીજી મેચમાં ભારતીય ટીમનો સામનો બાંગ્લાદેશ સામે થયો. આ મેચમાં રોહિત શર્મા એન્ડ કંપનીએ બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું. હવે તેની બીજી મેચમાં ભારતીય ટીમ આજે તેના કટ્ટર હરીફ પાકિસ્તાનનો સામનો કરશે. જેને લઈને ભારતના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.. 

ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ની આ મેચની બંને દેશોના ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ઘણા વર્ષોથી ભારત અને પાકિસ્તાની ક્રિકેટ ટીમો વચ્ચે કોઈ દ્વિપક્ષીય સીરીઝ રમાઈ નથી. બંને ટીમો ફક્ત ICC ઇવેન્ટ્સમાં જ ટકરાય છે. બંને ટીમો છેલ્લી વખત 2024 ના T20 વર્લ્ડકપમાં ટકરાઈ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram