IPL 2024 Schedule: ચૂંટણીની વચ્ચે IPLના બીજા ફેઝનું શિડ્યૂલ જાહેર, ફાઇનલ ચેન્નાઇમાં રમાશે, જુઓ સંપૂર્ણ ડિટેલ્સ....
gujarati.abplive.com
Updated at:
26 Mar 2024 10:58 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIPL 2024 Schedule: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ના બીજા તબક્કાનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આઈપીએલની આ 17મી સિઝન છે અને તેની શરૂઆત 22મી માર્ચથી થઈ હતી. થોડા દિવસો પહેલા 17મી સિઝનના પ્રથમ તબક્કાનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 22 માર્ચથી 7 એપ્રિલ સુધીની મેચોનો સમાવેશ થાય છે.