ટોક્યો પેરાઓલિમ્પિકમાં ગુજરાતની ભાવિના પટેલે રચ્યો ઈતિહાસ, કોને આપી મ્હાત?
Continues below advertisement
ટોક્યો પેરાઓલિમ્પિક(Tokyo Paralympics)માં ગુજરાતની ભાવિના પટેલે ઈતિહાસ રચ્યો છે. ટેબલ ટેનિસની ફાઈનલમાં ભાવિના પટેલ પહોંચ્યા છે. તેમણે વિશ્વની ત્રીજા નંબરની મિયાઓને મ્હાત આપી છે. ભારત માટે ખુબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News World News Tokyo ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP News Updates Bhavina Patel Paralympics ABP Asmita Live Made History