ટોક્યો ઓલમ્પિકમાં કાંસ્ય પદક મેળવ્યા બાદ પી.વી.સિંધૂનું નિવેદન, જુઓ શું કહ્યું સિંધૂએ ?

Continues below advertisement

બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધૂએ ટોક્યો ઓલમ્પિકમાં કાંસ્ય પદક મેળવ્યું છે. જે બાદ પી.વી.સિંધૂએ જણાવ્યુ હતું કે,, મેં અને મારા કોચે ખૂબ મહેનત કરી છે. જેની કારણે અમે મેડલ મેળવવામાં સફળ રહ્યા છે. મારા કોચની ટ્રેનીંગ સફળ રહી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram