સમાચાર શતકઃ ઓલિમ્પિક વિજેતાઓ આજે દેશ પરત ફરશે, સાંજે યોજાશે સન્માન કાર્યક્રમ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Aug 2021 10:52 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પીએમ કિસાન સન્માન નિધી 2021 યોજના અંતર્ગત બીજો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવશે. આજે સાંજે પાંચ વાગ્યે ઓલિમ્પિક વિજેતાઓ દેશ પરત ફરશે. હોટલ અશોકામાં સાંજે સાડા છ વાગ્યે તમામનું સન્માન કરવામાં આવશે.