ટોક્યો ઓલમ્પિક:ભારતીય મહિલા હોકી ટીમનો પરાજય, બ્રિટનની ટીમે 4-3થી આપી મ્હાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Aug 2021 12:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટોક્યો ઓલમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમનું પદક મેળવવાનું સપનું તૂટ્યું છે. બ્રિટનની ટીમે ભારતીય મહિલા હોકી ટીમને હાર આપી છે. બ્રિટને ભારતને 4-3થી હરાવ્યું છે. ભારતીય મહિલા હોકી ટીમે હજુ સૂધી એકપણ મેડલ નથી મેળવવ્યું.