લોન્ચ થયો 5G સ્માર્ટફોન, પડવાથી નહીં તૂટે, ન તો પાણીમાં થશે ખરાબ, જાણો તેના ધાંસૂ ફિચર્સ
Doogeeએ બજારમાં તેનો પહેલો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. રફ એન્ડ ટફ આ સ્માર્ટફોન પણ ખૂબ જ સ્માર્ટ વર્ક કરવામાં આવ્યું છે અને ડિવાઇસમાં કેટલાક શાનદાર ફિચર્સ પણ સામેલ કર્યો છે. અન્ય Doogee સ્માર્ટફોનની જેમ Doogee V10 પણ એક દિલચશ્પ ડિઝાઇનવાળો મજબૂત સ્માર્ટફોન છે. જેમાં લેફ્ટ સાઇડમાં કસ્ટમાઇઝ બટન અને રાઇટ સાઇડ પાવર બટન, વોલ્યૂમ રોકર અને ફિન્ગર પ્રિન્ટ સેન્સરની સાથે આવે છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત એ છે કે, ન તો આ ફોન પડવાથી તૂટી જશે કે ન તો પાણીમાં પણ ખરાબ થશે. તો આવો જાણીએ Doogee V10 ધાંસૂ ફિચર્સ ક્યાં કયાં છે.