ફેસબુકનું નામ બદલાયું, શું આપને થશે અસર ?

ફેસબૂક જે નામ હવે બદલાઈ ગયું છે.  ફેસબુક હવે ઓળખાશે મેટા તરીકે.  ત્યારે શું નામ બદલી જવાથી કરોડો યુઝર્સને લાભ થશે.  અને કેવી રીતે મેટા વર્ચ્યુઅલ વિશ્વનો હિસ્સો બનશે. આ તમામ સવાલનો જવાબ હું આપને જણાવીશ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola