અજાણ્યા કે વણજોઈતા કોલથી આ રીતે મેળવો છુટકારો
gujarati.abplive.com
Updated at:
06 Jan 2022 11:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનનોન નંબર પરથી આવતા કોલ કે સ્પામ કોલની સમસ્યાથી તમામ લોકો પરેશાન છે કદાચ તમે પણ તેનાથી કંટાળ્યા હશો.. અને આવા ફેક કોલથી અનેક લોકો છેતરાયા પણ હશે..ત્યારે આ વીડિયોમાં આપણે જાણીશું કે આ પ્રકારના કોલને કેવી રીતે બ્લોક કરી શકાય, કે આવા કોલ બાબતે કોને અને કેવી રીતે ફરીયાદ કરી શકાય.