ફોન વેચતા પહેલા આ ભૂલ કરશો તો પસ્તાવાનો આવશે વારો

Continues below advertisement

જ્યારે પણ આપ નવો ફોન ખરીદો છો ત્યારે શું કરો છો. કાં તો જૂના ફોનને વેચી દો છો કે પછી એક્સેંજ ઓફરમાં આપી દો છો. ફોન વેચતા પહેલા આપણે શું કરીએ છીએ. ફોનને ફેક્ટરી રિસેટ કરીએ. તો આપે ફોનને ફોરમેટ કર્યા બાદ એવું વિચારો છો કે આપનો ડેટા ડિલીટ થઈ ગયો છે અને હવે કોઈ તેને એક્સેસ નહી કરી શકે .તો આપ મોટી ભૂલ કરી રહ્યા છો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram