30 સેકન્ડમાં જાણો તમારા નામે કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે

શું તમે જાણો છો.. કે તમારા નામે કુલ કેટલા સીમ એક્ટીવ છે... ક્યારેક આ રીતે તમારા નામનો દુરુઉપયોગ પણ થઇ શકે છે.. આવું ન થાય એ માટે ટેલિકોમ વિભાગે 7 ડિસેમ્બરે એક નોટિફિકેશન જાહેર કર્યુ છે.. જે મુજબ એક ID પરથી 9 સીમ એક્ટીવ  કરી શકાશે,. 9થી વધુ સીમ જો તમારા નામે રજીસ્ટર્ડ હોય, તો તમારે તેનું  KYC કરાવવું જરુરી છે.  નહી તો સિમ ડેએક્ટીવેટ થઈ જશે. આ રીતનાં 9 થી વધુ સીમ માટે KYC કરાવવા માટે 60 દિવસનો સમય મળશે. ઈન્ટરનેશનલ રોમિંગ યુઝર્સ, બીમાર અને વિકલાંગ ગ્રાહકોને વધારે 30 દિવસનો સમય મળશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola