કોઈ રાખી રહ્યુ છે આપના ફોન પર નજર..
gujarati.abplive.com
Updated at:
23 Nov 2021 11:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌથી પહેલા તો આપ એ જાણી લો કે ગુગલ એકાઉંટ અથવા તો જી મેઈલથી થર્ડ પાર્ટી એપને એક્સેસ માટેની મંજૂરી મળે છે.. અને જેટલી મંજૂરી ઓછી આપશો એટલી જ આપના મોબાઈલની સેફ્ટી રહેશે..