તમારી privacy જળવાઈ રહે તે માટે whatsapp કયા નવા features લાવ્યું છે જાણો છો ?

Continues below advertisement

વ્હોટ્સઅપ પર હવે કોઈ અજાણી વ્યક્તિ તમારૂ લાસ્ટ સીન સ્ટેટસ જોઈ શકશે નહીં. વ્હોટઅપ લાવી રહ્યું છે નવું ફિચર. આ પ્રાયવસી ફિચર ઘણી રીતે ખાસ બની રહેશે. તો શું ખાસિયત છે આ નવા ફિચરની અને બીજા કયા નવા ફિચર્સ વ્હોટસપ લાવી રહ્યું છે આવો જાણીએ...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram