Fast Mobile Charging Tips : શું તમારા ફોનમાં ખૂબ જ ધીમું ચાર્જિંગ થાય છે? અપનાવો આ ટિપ્સ

Continues below advertisement

જો આપનો ફોન જુનો હોય અને ઝડપથી ચાર્જ ન થતો હોય તો તેને ઝડપથી ચાર્જ કરી શકાય છે. સ્માર્ટફોન થોડો જુનો થાય બાદ મોટાભાગના લોકો આ પરેશાનીનો સામનો કરે છે. જો કે સ્માર્ટ ફોનમાં ઝડપથી ચાર્જ થઇ શકે છે આ માટે આપને સેટીગ્સમાંથી જઇને ચાર્જિંગનું ઓપ્શન  સેટ  કરવું પડશે. સૌ પ્રથમ તેના સ્ટેપ સમજી લો. સૌ પ્રથમ અબાઉટ ફોનમાં જાવ. બિલ્ડ નંબર પર ટેબ કરો બાદ ડેવલપરનું ઓપ્શન આવશે.તેમાં ફોન સાથે જોડાયેલા કેટલાક સિક્રેટ સેટીંગ્સ હોય છે. જ્યારે ફોનમાં ડેવલપરનું ઓપ્શન આવે ત્યારે તેને ઓપન કરી લો,. ડેવલપર ઓપ્શનમાંથી  યુએસબી કોન્ફીગ્રેશનનના ઓપ્શનનમાં જાવ તેને ઓન કરી દો બાદ  બાદ એમપીટી ઓટો સિલેક્ટ થશે. અહીં જ આપને ચાર્જિંગનું ઓપ્શન સિલેક્ટ કરાવનું રહેશે. આ સ્ટેપને ફોલો કર્યાં બાદ ચાર્જિગને સિલેક્ટ કરીને ડેવલપર ઓપ્શનની બહાર નીકળી જાવ, આ રીતે ફોન ઝડપથી ચાર્જ થઇ જશે.


ઉલ્લેખનિય છે કે, સ્માર્ટ ફોનમાં યુએસબી કોન્ફીગ્રેશનનમાં મીડિયા  મીડિયા ટ્રાન્સફર પ્રોટોકોલ ડિફોલ્ટ એમપીટીને સિલેક્ટ કરે છે, જેના કારણે આપનો ફોન ચાર્જ થાય છે. જો કે તે એમપીટી ઓપ્શનને પહેલા રીડ કરે છે. જેને ચેન્જ કરીને અહીં ચાર્જિંગનું ઓપ્શન સિલેક્ટ કરવું પડે છે. ત્યાર બાદ ફોન ઝડપથી ચાર્જ થાય છે. હેલ્થ લાઇફસ્ટાઇલ અન્ય અપડેટ્સ માટે જોતા રહો એબીપી અસ્મિતાની યુટ્યુબ ચેનલ 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram