WhatsApp New Feature:હવે પ્રોફાઇલ પિકચર પર ટેપ કરવાથી જોઇ શકાશે સ્ટેટસ, જાણો કઇ રીતે કરશે કામ

Continues below advertisement

યુઝર્સની સુવિધા માટે વ્હોટસએપ તેના  ફીચર્સ સમય-સમય પર અપડેટ કરતા રહે છે. એક વખત ફરી કંપની તેના ફીચર્સમાં વધારો કરી રહી છે. હવે યુઝર્સ લિસ્ટમાં શો થઇ રહેલી કોન્ટેક્ટસના પ્રોફાઇલ પિકચર પર ગ્રીન કલરની રિંગ બનેલી હશે. જેના પર ટેપ કરવાથી યુઝર્સ ડાયરેક્ટ સ્ટેટસને પણ જોઇ શકશે, અત્યાર સુધી વ્હોટસએપમાં જઇને સેપરેટલી સ્ટેટસ જોઇ શકાતું હતું. પરંતુ હવે પ્રોફાઇલ પિકચર પર ટેપ કરતા  સ્ટેટસ જોઇ શકાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram