ખૂબસૂરત ત્વચા માટે આ 10 સુપરફૂડ ખાઓ


ટામેટાં હેલ્ધી અને ખૂબસૂરત ત્વચા માટે ઉપયોગી


ખૂબસૂરત ત્વચા માટે પાલકનું કરો ભરપૂર સેવન


બદામ અખરોટ જેવા નટ્સ પણ ત્વચા માટે ઉપકારક


વિટામિન C થી ભરપૂર ખાટાં ફળોનું કરો સેવન


ફ્લેક્સસીડસ ત્ચવાની ઝુરિયાને અટકાવે છે.


ઇંડા પણ ત્વચા માટે સુપરફૂડ મનાય છે.


દહીં ત્વચાને હાઇડ્રેઇટ રાખવામાં કરે છે મદદ


એન્ટીબોયાટિક્સ લસણ ટિશ્યૂને રિપેર કરે છે.


સાબૂત અનાજ ત્વચાને સ્વસ્થ રાખે છે


બીટા કેરોટીનથી ભરપૂર શક્કરિયા ત્વચા માટે કારગર