શોભિત ધૂલિપાલા મોડલ અને ઈન્ડિયન એક્ટ્રેસ છે જલ્દી જ હોલિવુડની ફિલ્મમાં જોવા મળશે શોભિતા શોભિતા 2013માં મિસ ઈન્ડિયા પિંજેટમાં બીજા નંબરે આવી હતી. શોભિતા ભરતનાટ્મ અને કૂચિપુડી ટ્રેન્ડ ક્લાસિકલ ડાન્સર છે શોભિતાએ રમન રાઘવ 2.0થી બોલીવુડ ડેબ્યુ કર્યું વેબ શો મેડ ઈન હેવનથી ફેમસ થઈ શોભિતા શોભિતાએ 2018માં તેલુગુ ફિલ્મમાં પણ ડેબ્યુ કર્યું શોભિતાની સુંદરતા જોઈ ફેન્સના શ્વાસ થંભી જાય છે બોડીકોન ડ્રેસમાં શોભિતાનો હોટ અવતાર શોભિતાના ફોટોને ખુબ લાઈક્સ આપે છે ફેન્સ