વર્ષ 2024માં શનિ વક્રી થવાથી કેટલીક રાશિના જાતકોને લાભ થશે શનિને કળિયુગના દંડાધિકારી ગણાવાયા છે વર્ષ 2024માં શનિ કેટલીક રાશિને ખૂબ લાભ પહોંચાડવાના છે તમામ રાશિઓમાંથી 2024માં ત્રણ રાશિના જાતકોની કિસ્મત ચમકવાની છે વર્ષ 2024માં શનિ ગ્રહની સ્થિતમાં પરિવર્તનથી મેષ રાશિના જાતકોને લાભ થશે શનિ દેવની કૃપાથી પ્રમોશનનો લાભ મળી શકે છે સિંહ રાશિના લોકો માટે નવું વર્ષ 2024 ખૂબ સારું રહેવાનું છે કુંડળીમાં કોઈપણ પ્રકારનો આંશિક શનિ દોષ છે તો તેનાથી છુટકારો મળી શકે છે વર્ષ 2024માં મકર રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા થશે શનિની કૃપાથી અનેક મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશો