અવનીત કૌર ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે.

અવનીત કૌરે ખૂબ જ નાની ઉંમરમાં મોટું નામ હાંસલ કર્યું છે.

અવનીત કૌર ઇન્સ્ટાગ્રામ પર એક મોટી સેલિબ્રિટી છે

અવનીતે ખૂબ જ નાની ઉંમરમાં કરોડોની સંપત્તિ પણ કમાઈ લીધી છે.

અવનીત કૌરની કુલ સંપત્તિ 11 કરોડ રૂપિયા છે.

અભિનેત્રી દર મહિને 8 લાખથી વધુની કમાણી કરે છે.

અવનીત કૌર સૌથી મોટા ઇન્ફ્લુએન્સર્સમાંથી એક છે

અવનીતે 2010 માં ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિલ માસ્ટર્સ સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

અવનીત 2014માં મર્દાની ફિલ્મમાં પણ જોવા મળી હતી.

ઇન્સ્ટાગ્રામ પર અવનીતનો સિઝલિંગ લુક ઘણીવાર જોવા મળે છે.