ટીવી એક્ટ્રેસ હિના ખાનની વિદેશી ટ્રીપની તસવીરોએ મચાવી ધમાલ



હિના ખાન અત્યારે લંડનમાં પોતાનું વેકેશન એન્જૉય કરી રહી છે



નવી તસવીરોમાં હૉટ ગર્લ હિના ફૂલ સૂટ પહેરીને કેમેરા સામે પૉઝ આપી રહી છે



હિના એક રૂમના દરવાજાની પાસે ઉભા રહીને અલગ અલગ અંદાજમાં પૉઝ આપી રહી છે



આ દરમિયાન હિનાએ ખુલ્લા વાળ અને નૉ મેકઅપની લૂક બદલ્યો છે



35 વર્ષીય હિના ખાન હાલ બ્રેક પર છી એને વિદેશોની સફર કરી રહી છે



યહ રિશ્તા ક્યા કહલાતા હૈ, કસોટી જિંદગી કી, નાગિન જેવી સીરિયલોમાં કામ કરી ચૂકી છે



હિના ખાન પોતાની બૉલ્ડ એન્ડ ટૉન્ડ બૉડીમાં શાનદાર લાગે છે



હિના ખાન સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



એક્ટ્રેસ અનેકવાર પોતાના નિવેદનો અને તસવીરોથી ટ્રૉલ પણ થાય છે