એક્ટ્રેસ ચેતના પાન્ડેએ જીન્સ કૉટ અને પેન્ટમાં કરાવ્યુ શાનદાર ફોટોશૂટ



ચેતના પાન્ડે ફોટોશૂટ દરમિયાન નવા આઉટફિટમાં જોવા મળી



એક્ટ્રેસે કેમરા સામે ઓપન કૉટ એન્ડ પેન્ટ સાથે પર્સ સાથે આપ્યા પૉઝ



એક્ટ્રેસે ફોટોશૂટ કોઇ સ્ટૂડિયોમાં કરાવ્યું હતુ, બેકગ્રાઉન્ડ ગ્રીન છે



33 વર્ષીય એક્ટ્રેસ છેલ્લે ક્લાસ ઓફ 2020માં જોવા મળી હતી



ચેતના પાન્ડે ખતરોં કે ખિલાડી 12માં પણ સ્પર્ધક તરીકે કામ કરી ચૂકી છે



ચેતના પાન્ડે પોતાની બોલ્ડનેસ અને ગ્લેમરસ અવતાર માટે જાણીતી છે



ચેતના પાન્ડે શાહરૂખ ખાન સાથે દિલવાલે ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે



ચેતના પાન્ડે પોતાના રિલેશનશીપને લઇને પણ ખુબ ચર્ચામાં રહી છે



ચેતના પાન્ડે સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે, ફેન્સ પણ તેના દિવાના છે