વેજીટેરિયન હોવાના આ છે ગજબ ફાયદા

શાકાહારી લોકો વધુ જીવે છે

આ એક સંશોધનનું તારણ છે

શાકાહારી લોકો વધુ ફિટ રહે છે

નોન વેજમાં ફેટ વધુ હોય છે

નોનવેજ ખાવાથી વજન વધે છે

માંસ ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે

શાકાહારી સાત્વિક ભોજન વેઇટ નહિ વધારે

શાકાહારીને ડાયાબિટિસ થવાની શક્યતા ઓછી