પેટની ચરબી ઘટાડવા માટેની 7 ટિપ્સ હૂંફાળા પાણીથી મેટાબોલિઝમ એક્ટિવ રહે છે જેના કારણે વેઇટ લોસમાં મદદ મળે છે સારી રીતે ચાવીને ખાવાથી પચી જાય છે સવારે ખાલી પેટ મેથીનું પાણી પીવો નિયમિત 30 મિનિટ ફાસ્ટ વોકિંગ કરો હુંફાળું પાણી આદુના રસ સાથે પીવો ત્રિફળાનું સેવન પાચન તંત્રને દુરસ્ત કરે છે ખાલી પેટ જીરાના પાણીનું કરો સેવન ખાલી પેટ દૂધીનું જ્યુસ પીઓ