વેજિટેરિયન હોવાના ફાયદા નોનવેજથી વેજ વધુ હેલ્ધી ફૂડ છે વેજ પોષણયુક્ત ફૂડ છે એક સંશોધન છે શાકાહારી વધુ જીવે છે નોન વેજ કોલેસ્ટ્રોલ લેવલને વધારે છે માંસાહાર ફેટ પણ વધારે છે માંસહારથી લોહીમાં શર્કરા વધે છે વેજમાં ડાયાબિટીસની શક્યતા ઓછી હોય છે.