નિધિ અગ્રવાલ તમામ પ્રકારના આઉટફિટ્સમાં સુંદર લાગે છે

આ તસવીરમાં નિધિ અગ્રવાલે ઓફ સોલ્ડર ડ્રેસ પહેર્યો છે

ડ્રેસમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે

તેની સાથે તેમણે વાળને ખુલ્લા રાખ્યા છે.

નિધિ અગ્રવાલ એક ભારતીય અભિનેત્રી છે

તે મુખ્યત્વે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કરે છે

 તે Yamaha Fascino Miss Diva 2014માં ફાઇનલિસ્ટ હતી

તે બેલે, કથક અને બેલી ડાન્સમાં સારી રીતે પ્રશિક્ષિત છે

નિધિ અગ્રવાલનો જન્મ 17 ઓગસ્ટ 1993ના રોજ હૈદરાબાદમાં થયો હતો

(All Photo Instagram)