સોનમ બાજવાની દરિયા કિનારાની ગોર્જિયશ તસવીરો

Published by: gujarati.abplive.com

તાજેતરમાં અભિનેત્રી સોનમ બાજવાએ સફેદ બ્રેલેટ અને બ્લેક બિકીની પર ક્રોપ શર્ટ પહેરેલી કેટલીક તસવીરો શેર કરી છે.

Published by: gujarati.abplive.com

ફેન્સ તેના અંદાજની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને અભિનેત્રી સોનમ આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

Published by: gujarati.abplive.com

અભિનેત્રી સોનમ બાજવા બીચ પર ફોટોશૂટમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે.

Published by: gujarati.abplive.com

સોનમ બાજવા અવારનવાર પોતાની તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે.

Published by: gujarati.abplive.com

અભિનેત્રી સોનમે ખુલ્લા વાળ અને હળવા મેકઅપથી તેના લુકને કોમ્પ્લિમેન્ટ કર્યું છે.

Published by: gujarati.abplive.com

સોનમના આ ફોટોને 9 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે અને સાથે જ તેના ફેન્સ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Published by: gujarati.abplive.com

સોનમ બાજવાને ઈન્સ્ટાગ્રામ પર 9 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.

Published by: gujarati.abplive.com