બોલિવૂડ એક્ટ્રેસ અર્ચના ગૌતમે સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે



આ ફોટોશૂટમાં તેનો દેશી અંદાજ જોવા મળી રહ્યો છે



ફોટોશૂટમાં તેણે ક્લિવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે



અર્ચના ગૌતમે 2016માં બોલિવૂડ ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'થી કારકિર્દી શરૂ કરી હતી.



ત્યાર બાદ અર્ચના ગૌતમ 'હસીના પારકર', 'બારાત કંપની'માં જોવા મળી હતી.



અર્ચનાએ પંજાબી તથા હરિયાણવી મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે.



અર્ચનાએ તેલુગુ તથા તમિળ ફિલ્મમાં પણ કામ કર્યું છે.



અર્ચના સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 'બિકીની ગર્લ' તરીકે લોકપ્રિય છે.



અર્ચના સાથિયા સાથ નિભાના, સીઆઈડી, કુબૂલ હૈ સહિતની ટીવી સીરિયલોમાં કામ કરી ચૂકી છે.



All Photo Credit: Instagram