સાઉથની સુપરસ્ટાર એક્ટ્રેસ તમન્ના ભાટિયાના નવા ફોટોશૂટથી ચર્ચા જગાવી



ગૉલ્ડન-બ્લેક ડ્રેસમાં તમન્નાએ ફેન્સને બતાવ્યું પોતાનું કર્વી ફિગર



તમન્નાએ કેમેરા સામે પોતાની ક્લીવેજ બતાવતી તસવીરો કેપ્ચર કરાવી છે



તમન્નાના આ બૉલ્ડ લૂકને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા



આ વખતે એક્ટ્રેસે ડીપનેક ટોપમાં બધાને દિવાના બનાવી દીધા છે



એક્ટ્રેસના હૉટ્ટી લૂક પર ફેન્સ ફિદા થયા છે, કૉમેન્ટોનો વરસાદ થઇ રહ્યો છે



તમન્નાને આ લૂકમાં જોઈને કેટલાક લોકો તેના વખાણ કરી રહ્યા છે



તમન્ના ભાટિયા સાઉથ ફિલ્મોની જાણીતી હીરોઇન છે, હવે હિન્દીમાં પણ જલવો બતાવ્યો છે



તમન્ના ભાટિયા પોતાના રિલેશનશીપને લઇને પણ હંમેશા ચર્ચામાં રહ્યાં કરે છે



તમામ તસવીરો તમન્ના ભાટિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે