આમના શરીફે પિન્ક ડ્રેસમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે આમના અત્યારે વિદેશના પ્રવાસે છે, ત્યાંથી તસવીરો શેર કરી છે 41 વર્ષની ઉંમરે આમના શરીફે બૉલ્ડ અંદાજ શેર કર્યો છે આમનાએ લૂકને પુરો કરવા ઓપન કર્લી હેર સાથે સેક્સી લૂક કેરી કર્યો છે ટીવી એક્ટ્રેસ આમના તેના કામની સાથે સાથે તેની બોલ્ડ સ્ટાઇલ માટે પણ જાણીતી છે આમના શરીફને સીરિયલ કહીં ના કહીં તો હોગાથી ઓળખાણ મળી હતી આ સીરિયલમાં તેણે કશિશનું પાત્ર ભજવ્યું હતું. તેના કામ માટે તેને લોકોનો ઘણો પ્રેમ પણ મળ્યો આમના શરીફે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો શેયર કરી છે આ તસવીરોમાં એક્ટ્રેસની સુંદરતા અને તેની બોલ્ડ સ્ટાઈલ જોઈ શકાય છે તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે