બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે આ તસવીરોમાં સારા અલી ખાન બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે સારા અલી ખાન 69માં ફિલ્મફેર એવોર્ડમાં આ લૂકમાં પહોંચી હતી સારા અલી ખાને બોલ્ડ લૂકમાં તમામનું આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ એવોર્ડ સમારોહમાં કાર્તિક આર્યન અને આયુષ્માન ખુરાનાએ સ્ટેજ પર ધૂમ મચાવી હતી. સારા છેલ્લે Zara Hatke Zara Bachke ફિલ્મમાં જોવા મળી હતી સારા અલી ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે સારા પોતાની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે સારા અલી ખાનની આગામી ફિલ્મ ‘મેટ્રો ઇન દિનો’છે. All Photo Credit: Instagram