ટીવીની સ્ટાર હીરોઇન આમના શરીફે નવા ફોટોશૂટની તસવીરો વાયરલ કરી



રેડ બૉડી ફિટ ગાઉન પહેરીને આમના શરીફે બતાવ્યું કર્વી ફિગર



આમના શરીફે રેડ કલરના સેક્સી ડ્રેસમાં હૉટ એન્ડ ફિટ ફિગર બતાવ્યુ હતુ



આમનાએ લૂકને પુરો કરવા ઓપન શૉર્ટ હેર, સ્લીવલેસ બ્લાઉઝ અને હાઇ હીલ્સ કેરી કરી હતી



41 વર્ષીય આમના શરીફ હજુ પણ 21 વર્ષની યંગ એક્ટ્રેસ લાગી રહી છે



વર્ષ 2013માં આમના શરીફે અમીત કપૂર સાથે લગ્ન કરી લીધા હતા



આમના શરીફ અત્યારે ફેમિલી લાઇફ એન્જૉય કરી રહી છે, એક બાળકની માતા છે



આમના શરીફ વિદેશમાં હરવા ફરવાની ખુબ જ શોખીન છે



આમના શરીફ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે