ટીવી એક્ટ્રેસ અનુષ્કા સેન દરરોજ પોતાના બોલ્ડ ફોટોશૂટ ફેન્સ સાથે શેર કરતી રહે છે.

અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટા પોસ્ટ કરે છે

અનુષ્કા સેન ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે

અભિનેત્રીએ તેના લેટેસ્ટ જયપુર વેકેશનની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં તેનો લુક જોઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા છે.

આ ફોટોઝમાં તમે અનુષ્કા સેનને કિલર સ્ટાઈલમાં પોઝ આપતા જોઈ શકો છો.

અનુષ્કા સેને લીલા રંગનું બોડીકોન ગાઉન પહેર્યું છે

જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

21 વર્ષની ઉંમરે અનુષ્કા સેન ખૂબ બોલ્ડ લાગી રહી છે

All Photo Credit: Instagram