ટીવી સીરિયલ 'કહીં તો હોગા'થી આમના શરીફને લોકપ્રિયતા મળી છે આમના શરીફ ફરી એક વાર સક્રીય થઇ ગઇ છે. હાલમા આમના વેબ સીરિઝ 'આધા ઇશ્ક' માટે ચર્ચામાં છે. તેનું રોમાનું પાત્રને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આમનાએ 'આધા ઇશ્ક'માં પહેલીવાર ઓનસ્ક્રીન કિસિંગ સીન પણ કર્યો છે. આ અંગે તેની નિર્માતા-નિર્દેશક સાથે દલીલ પણ થઈ હતી. આમનાએ ટીવીથી બોલીવૂડથી OTT પ્લેટફોર્મ સુધીની સફર કરી છે. તેની ફિલ્મી કરિયર કંઈ ખાસ નહોતી. આમનાએ થોડા સમય માટે એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. હવે ફરી સક્રિય થઇ છે. All Photo Credit: Instagram