ક્રિસ્ટલ ડ્રેસમાં અદ્ભુત લાગી રહી ઉર્ફી જાવેદ ઉર્ફી જાવેદ ઇન્ટરનેટ પર છવાયેલી રહે છે પોતાના કપડાંને કારણે ચર્ચામાં રહે છે ઉર્ફી જાવેદ કપડાંને કારણે તે ક્યારેક ટ્રોલ પણ થાય છે ઉર્ફી જાવેદ ખુબ જ બોલ્ડ કપડાં પહેરે છે ઉર્ફીના હોટ ફોટોઝ ખુબ વાયરલ થાય છે હોટ ફોટોઝ શેર કરીને ટ્રોલરને જડબાતોડ જવાબ આપે છે દરેક દિવસે ઉર્ફી પોતાના નવા ફોટો શેર કરે છે ઇન્સ્ટાગ્રામ પર ઉર્ફીના 3 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે ઉર્ફી પોતાના ફોટોઝથી સોશિયલ મીડિયા પર આગ લગાવે છે