ખાવાની આ ચીજોને રોજ ન ખાવી જોઇએ આયુર્વૈદમાં કેટલીક ચીજોનું રોજ સેવન મનાઇ છે જેને રોજ ખાવાથી નુકસાન પહોંચે છે. વાલોર ચોળીને રોજ ન ખાવા જોઇએ જે શરીરમાં પિતને વધારશે રેડ મીટનું પણ રોજ સેવન ન કરવું જોઇએ રોજ રેડ મીટનું સેવન કેન્સરનું બને છે કારણ મૂળાનું પણ રોજ સેવન ન કરવું જોઇએ મૂળાની તાસીર ખૂબ જ ગરમ છે. રોજ મૂળાના સેવનથી થાઇરોઇડસ પર ખરાબ અસર થશે