સ્કિન કેર માટે કેમ ફાયદાકારક છે બદામ તેલ બદામ તેલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બદામ તેલ ડાર્ક સર્કલને પણ ઓછા કરે છે. સોરાયાસિસની સમસ્યામાં પણ ફાયદાકારક છે. શુષ્ક ત્વચા માટે પણ કારગર બદામ તેલ બદામનું તેલ ડાઘ ધબ્બાને કરે છે દૂર બદામ તેલ સોજોને પણ ઓછો કરે છે. કરચલીની સમસ્યામાં પણ કારગર છે નારિયેળ અને બદામ તેલમાં એલોવેરા કરો મિક્સ બદામ તેલ એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર છે.