નાવ્યા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



નાવ્યા નંદા અમિતાભ બચ્ચનની દોહિત્રી છે



ફિલ્મોમાં કામ કરતી ન હોવા છતા નાવ્યા હંમેશા લાઈમ લાઈટમાં રહે છે



નાવ્યા સુંદરતામાં કોઈ અભિનેત્રીથી કમ નથી



નાની જયા બચ્ચન સાથે નાવ્યા



એથનિક લુકમાં ગોર્જિયસ લાગે છે નાવ્યા નંદા



ઈન્સ્ટા પર નાવ્યાના લાખો ફોલોઅર્સ છે



તાજેતરમાં નાવ્યાએ કેટલીક તસવીરો શેર કરી છે



નાવ્યાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહી છે



(All Photo Instagram)