સની કૌશલે આ અંદાજમાં ભાભી કેટરીનેન બર્થ ડે કર્યો વિશ


કેટરીનાએ દોસ્તો સાથે સેલિબ્રેટ કર્યો બર્થ ડે


બર્થ ડેના સેલિબ્રેશનમાં વિક્કી કૌશલ ન જોવા મળ્યો


અભિનયની સાથે ફેશનેબલ સ્ટાઇલ માટે પણ ફેમસ છે કેટ


વેસ્ટર્ન હોય કે દેશી લૂક દરેકમાં અદભૂત દેખાઇ છે કેટ


પુલમાં વિક્કી કૌશલ સંગ પોઝ આપતી કેટરીના


સલમાન સંગ ટાઇગર -3માં જોવા મળશે કેટ


બોલિવૂડની ટોપ એક્ટ્રેસમાં સામેલ છે કેટરીના


કેટરીના કેફ ખુદને ખૂબ જ ફિટ રાખે છે.


કેટરીનાએ પતિ નહી મિત્રો સંગ ઉજવ્યો બર્થ ડે