આલિયા ભટ્ટે મુંબઈમાં Jio વર્લ્ડ પ્લાઝાની લૉન્ચ ઇવેન્ટમાં હાજરી આપી

આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં અભિનેત્રી કોર્સેટ ડ્રેસમાં જોવા મળી

આલિયા ભટ્ટ એકદમ ખૂબસૂરત દેખાઈ રહી છે

આલિયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

આલિયા તેની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે

Jio વર્લ્ડમાં આલિયા ઉપરાંત અનેક અભિનેત્રીઓએ હાજરી આપી હતી

આલિયાની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે

આલિયા તેના બેબાક અંદાજ માટે જાણીતી છે

(All Photo Instagram)