અનન્યા પાંડે હંમેશા પોતાના સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુકથી ફેન્સને દિવાના બનાવે છે

અભિનેત્રી અનન્યા પાંડેએ તેના લેટેસ્ટ કિલર લુકની તસવીરો ઇન્ટરનેટ પર શેર કરી છે

હાલમાં જ અનન્યાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

અભિનેત્રીએ લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન પિંક કલરનો શોર્ટ રીવીલિંગ ડ્રેસ પહેર્યો છે.

અનન્યા પાંડેનો બાર્બી ડોલ લુક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

અભિનેત્રી જ્યારે પણ તેની તસવીરો જોઈને ચાહકોનું દિલ ઝડપથી ધડકવા લાગે છે.

અભિનેત્રીની આ તસવીરો પર લોકો લાઈક અને કોમેન્ટ કરી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અભિનેત્રીની તસવીરો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે – ખુબ સુંદર

જ્યારે બીજાએ લખ્યું છે – ‘ચાંદ કા ટુકડા.’