મોનિકા બેદી 18મી જાન્યુઆરીએ પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે.



પંજાબના હોશિયારપુરમાં જન્મેલી મોનિકાની લાઈફ ચર્ચામાં રહી છે



અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ સાથે તેના સંબંધોની ખૂબ ચર્ચા થઈ હતી.



પ્રેમના કારણે અભિનેત્રીને જેલમાં પણ જવું પડ્યું હતું.



તેણે તેલુગુ ફિલ્મ 'તાજમહેલ'થી પોતાના કરિયરની શાનદાર શરૂઆત કરી હતી



તેના અને અબુ સાલેમની લવસ્ટોરી બોલિવૂડમા ખૂબ ચર્ચામાં રહી છે



મોનિકાએ ખુલાસો કર્યો હતો કે અબુ સાલેમે પોતાને દુબઇનો બિઝનેસમેન ગણાવ્યો હતો



‘હું તેને મળવા દુબઈ ગઇ ત્યારે મને ખ્યાલ આવ્યો કે તેનું વાસ્તવિક નામ અબુ સાલેમ છે’



વર્ષ 2005માં અબુ અને મોનિકાની નકલી પાસપોર્ટ સાથે પોર્ટુગલમાં ધરપકડ કરવામાં આવી હતી.



All Photo Credit: Instagram