બોલિવૂડ એક્ટ્રેસ પૂજા ભાલેકર પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે તે ફિલ્મ 'લડકીઃ એન્ટર ધ ગર્લ ડ્રેગન'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં અભિનેત્રી પૂજા ભાલેકર લીડ રોલમાં હતી. અભિનેત્રીએ ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે પૂજાની તસવીરોએ ખળભળાટ મચાવી દીધો છે. અભિનેત્રી પૂજા રિયલ લાઈફમાં પણ ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે. અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી હોવા ઉપરાંત પૂજા ભાલેકર માર્શલ આર્ટિસ્ટ પણ છે. પૂજા ભાલેકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે All Photo Credit: Instagram