ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ પોતાના અભિનયથી એક અલગ જ ઓળખ બનાવી છે. તેણે પોતાના કરિયરની શરૂઆત ભોજપુરી ફિલ્મોથી કરી હતી આ પછી મોનાલિસાએ ગીતોથી લઈને ઘણી હિન્દી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. ચાહકોને મોનાલિસાનો દરેક લુક પસંદ છે મોનાલિસાએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે લેટેસ્ટ તસવીરોમાં મોનાલિસા કોઈ મેકઅપ નથી કરતી આમાં અભિનેત્રી સફેદ અને લાલ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. મોનાલિસા આ લુકમાં પણ શાનદાર લાગી રહી છે તેની સુંદરતા આમાં પણ દર્શકોને દિવાના બનાવી રહી છે. આ તસવીરોમાં મોનાલિસા બાલા સુંદર લાગી રહી છે