ટીવી અભિનેત્રી અંકિતા દવેનો કાતિલ અંદાજ જોવા મળ્યો



નવરાત્રી દરમિયાન અંકિતા દવેએ ચણીયા-ચોળીમાં શેર કર્યા ફોટોઝ



એક્ટ્રેસે મહેંદી એન્ડ ગૉલ્ડન કલરની શાઇનિંગ ચણીયા-ચોળીમાં મંડપમાં કરાવ્યુ ફોટોશૂટ



અંકિતા દવે નવરાત્રીને લઇને સજી-ધજીને તૈયાર થયેલી જોવા મળી



લૂકને પુરો કરવા બ્રાઉન કર્લી ઓપન હેર, ગળામાં હેવી નેકલેસ અને બંગળીઓ પહેરી હતી



અંકિતા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, ફોલોઅર્સ પણ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે



અંકિતાએ હિન્દી વેબસીરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી



અંકિતા દવે રાજકોટની રહેવાસી છે. તેમનો જન્મ 3 જૂન 1996ના રોજ થયો હતો



ઉલ્લુ એપની વેબસીરીઝ શ્રૃંગારદાનમાં તેના અભિનય માટે પણ અંકિતા ચર્ચામાં રહી હતી



તમામ તસવીરો અંકિતા દવેના ઇન્સ્ટાગ્રામ પરથી....