ટીવી એક્ટ્રેસ અવનીત કૌર નાની ઉંમરમાં પણ મોટી મોટી હસીનાઓને ટક્કર આપી રહી છે. 20 વર્ષની અવનીતે ઇન્સ્ટાગ્રામ બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં જ અવનીતે હોટ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી હતી. અવનીતની તસવીરો જોઇને તમે નોરા ફતેહી અને મલાઇકા અરોરાને પણ ભૂલી જશો. અવનીતે ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી જેમાં તે બ્લેક કલરની મોનોકનીમાં જોવા મળી રહી છે. અવનીત આ સ્વિમવેરમાં પોતાની બોડી કર્વ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. અવનીતે આ લૂકની સાથે બ્લેક પીપ-ટો બ્લોક હીલ્સની સાથે રાઉન્ડ ઓફ કર્યો હતો. અવનીતે બ્લેક શેડ્સ અને મિનિમલ મેકઅપથી પોતાના લૂકને પરફેક્ટ બનાવ્યો હતો.