તારક મહેતાની સોનુ ઉર્ફે પલક સિંધવાણીએ ટુ પીસમાં તસવીરો શેર કરી



બ્લુ કલરના આઉટ ફીટમાં પલક ખૂબ જ સુંદર લાગી રહી છે.



પલક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



ચાહકો પલકની આ અદાઓને ખૂબ જ પસંદ કરે છે



તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લીધી છે.



નિધિ ભાનુશાળી પણ સોનુનો રોલ કરી ચૂકી છે.



ઝીલ મહેતા પણ સોનુનો રોલ કરી ચૂકી છે.



જીલ હવે આવી દેખાય છે.



તારક મહેતાના સ્ટાર્સને ચાહકો ખૂબ જ પસંદ કરે છે.



પલક અત્યારે સોનુનો રોલ કરી રહી છે.