અવનીત કૌરે ઈન્સ્ટા પર કેટલીક રીલ શેર કરી છે



વીડિયોમાં અવનીત અલગ અંદાજમાં જોવા મળી રહી છે



અલનીતનો દરેક અંદાજ ફેન્સને પસંદ આવે છે



અવનીતનો વિન્ટર લુક હાલ ચર્ચામાં છે



સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અવનીત



અવનીતે નાની ઉંમરમાં મોટી સફળતા મેળવી છે



અવનીતની ફેન ફોલોઈંગ પણ ખુબ મોટી છે



અવનીતની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે



અવનીતની તસવીરો આગની જેમ વાયરલ થાય છે



(All Photo Instagram)