સુપર મોડલ સોનાલી રાઉતે 'બિગ બોસ 8'થી ચર્ચામાં આવી હતી.

સોનાલીએ બોલ્ડ ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.

તે બોલ્ડ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે

સોનાલી ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે.

સોનાલીનો જન્મ 23 ડિસેમ્બર 1990ના રોજ દિલ્હીમાં થયો હતો.

સોનાલી ઉજ્જવલા રાઉતની નાની બહેન છે.

સોનાલીએ 2010માં કિંગ ફિશર કેલેન્ડર માટે સ્વિમસૂટમાં પોઝ આપ્યો હતો.

સોનાલીએ ખૂબ જ બોલ્ડ પોઝ આપ્યા હતા.

તેણે હિમેશ રેશમિયાની ફિલ્મ 'ધ એક્સપોઝ' દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો

All Photo Credit: Instagram