સાડી લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે ભાગ્યશ્રી



બ્લેક સાડી લૂકમાં જોવા મળી એક્ટ્રેસ ભાગ્યશ્રી



એક્ટ્રેસ ભાગ્યશ્રી સાડી લૂકમાં ગ્લેમરસ જોવા મળે છે



ભાગ્યશ્રી સલમાન સાથે 'મૈને પ્યાર કિયા'માં જોવા મળી હતી



ભાગ્યશ્રી ફિલ્મોથી દૂર પરંતુ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે



એક્ટ્રેસ પોતાની શાનદાર તસવીરો શેર કરતી રહે છે



54 વર્ષની ઉંમરે પણ એક્ટ્રેસ ખૂબ જ સુંદર દેખાય છે



ભાગ્યશ્રી તેના શાનદાર સાડી લૂકથી ચર્ચામાં રહે છે



તમે પણ એક્ટ્રેસના આ શાનદાર સાડી લૂક ટ્રાય કરી શકો છો



(તમામ તસવીરો ભાગ્યશ્રી ઈન્સ્ટાગ્રામ )