ભૂમિ પેડનેકરે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

આ તસવીરોમાં એક્ટ્રેસનો ક્લાસી લુક જોવા મળી રહ્યો છે.

આ તસવીરોમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

આ ફોટોશૂટમાં ભૂમિએ ગ્રીન ડ્રેસમાં જોવા મળી રહી છે

ભૂમિ વેસ્ટર્ન હોઈ કે ટ્રેડિશનલ દરેક લુકમાં સુંદર લાગે છે.

ભૂમિ પેડનેકર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

. ઈન્સ્ટા પર અભિનેત્રીના 7 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે

(All Photo Instagram)